Namaste President Trump


Welcome to India.


24th February, 2020
Motera Stadium, Ahmedabad.


૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦
મોટેરા સ્ટેડિયમ, અમદાવાદ.

The Honourable President of the United States of America will visit India on February 24, 2020. We are going to witness this historic event at the largest cricket stadium in the world - Motera Stadium and with this we will have the unprecedented opportunity to put our culture, diversity and most importantly, the spirit of Atithi Devo Bhava on the global stage.
So, are you ready to say #NamasteTrump?


અમેરિકાના માનનીય રાષ્ટ્રપતિશ્રી ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ એ ભારત ની મુલાકાત લેશે. આપણે સૌ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ - મોટેરા સ્ટેડિયમ ખાતે આ ઐતિહાસિક ઘટના ના સાક્ષી બનીશું અને એ સાથે આપણે પોતાની સંસ્કૃતિ, વિવિધતા અને સૌથી મહત્વની - અતિથિ દેવો ભવ ની ભાવના ને વૈશ્વિક મંચ સમક્ષ મુકવાનો અભૂતપૂર્વ અવસર માણીશું.
તો ચાલો, #નમસ્તેટ્રમ્પ કહેવા તૈયાર છો?

Pass Details


Pass Type Approach Details
Gold Gold pass holders will have to board an air-conditioned bus from the GMDC ground to reach the Motera Stadium.
Address:
GMDC Ground, 132 Feet Ring Road, University Area, Vastrapur, Ahmedabad, Gujarat.
Platinum Platinum pass holders will have to enter through the Platinum Gate at the Motera Stadium.

પાસની વિગતો


પાસનો પ્રકાર પ્રવેશની વિગતો
ગોલ્ડ ગોલ્ડ પાસ ધારકોને મોટેરા સ્ટેડિયમ પહોંચવા માટે જીએમડીસી ગ્રાઉન્ડથી વાતાનુકુલિત બસ માંં બેસવાનુ રહેશે.
સરનામું:
જીએમડીસી મેદાન, ૧૩૨ ફૂટ રીંગ રોડ, યુનીવર્સીટી એરીયા, વસ્ત્રાપુર, અમદાવાદ, ગુજરાત.
પ્લેટિનમ પ્લેટિનમ પાસ ધારકોને મોટેરા સ્ટેડિયમ ખાતે પ્લેટિનમ ગેટથી પ્રવેશ લેવાનો રહેશે.

Seating Arrangement


District Color Code
Ahmedabad Pink
Gandhinagar Red
Kheda Light Purple
Anand Light Purple
Sabarkantha Sky Blue
Mehsana Sky Blue
Vadodara Light Green
Surendranagar
Patan
Banaskantha
Dark Blue
Mahisagar
Arvalli
Panchmahal
Dark Blue

બેઠક વ્યવસ્થા


જિલ્લો કલર કોડ
અમદાવાદ ગુલાબી
ગાંધીનગર લાલ
ખેડા આછો જાંબલી
આણંદ આછો જાંબલી
સાબરકાંઠા વાદળી
મહેસાણા વાદળી
વડોદરા આછો લીલો
સુરેન્દ્રનગર
પાટણ
બનાસકાંઠા
ઘેરો વાદળી
મહીસાગર
અરવલ્લી
પંચમહાલ
ઘેરો વાદળી

Safety & Security Instructions For Invitees


  • You are requested to park your vehicle in a fixed place so that no one is obstructed.
  • You have to go through the DFMD (Door Frame Metal Detector) placed at the gate.
  • You have to sit in the allotted space.
  • You are requested to show your pass and valid Identity Card at the security gate.
  • You are requested to show your pass whenever asked by the authorized representative.
  • Any electronic item other than a mobile phone is prohibited in the stadium. As well as tobacco-products, cigars, cigarettes, water bottles, foodstuffs, explosives such as lighters, machetes, knives or sharp weapons of any kind are strictly prohibited.
  • Do not sit or move anywhere other than the space allotted to you inside the stadium.
  • Make sure your driver won't go anywhere leaving your vehicle.
  • You are requested to carry your pass with yourself throughout the event as well as till the event ends.
  • Strict actions can be taken against any violation of the above rules, the violator's pass will be cancelled and would be taken out of the stadium.
  • Your pass will not be transferred to anyone else.
  • One pass for one person only.

આમંત્રિતો માટે સલામતી અને સુરક્ષા સૂચનાઓ


  • પોતાનું વાહન કોઈને કનડગત ન થાય તે રીતે નિયત જગ્યાએ પાર્ક કરવા વિનંતી.
  • તમારે ગેટ પર મુકેલા DFMD (Door Frame Metal Detector) માંથી પસાર થવાનું રહેશે.
  • ફાળવવામાં આવેલી જગ્યાએ જ આપને બેસવાનું રહેશે.
  • તમારો પાસ અને ઓળખપત્ર સુરક્ષા ગેટ પર બતાવવા વિનંતી.
  • આયોજકો દ્વારા અધિકૃત પ્રતિનિધિ જયારે પણ માંગે ત્યારે પાસ બતાવવા વિનંતી.
  • સ્ટેડિયમ માં મોબાઈલ ફોન સિવાયની કોઈપણ ઈલેક્ટ્રોનિક વસ્તુ પ્રતિબંધિત છે. તેમજ પાન-મસાલા, સિગાર, સિગારેટ, પાણીની બોટલ, ખાણી પીણીની ચીજ વસ્તુઓ, સ્ફોટક પદાર્થો જેવા કે લાઈટર, માચીસ, ચાકુ-છરી કે કોઈપણ પ્રકારના તીક્ષ્ણ હથિયાર સખત રીતે પ્રતિબંધિત છે.
  • સ્ટેડિયમ ની અંદર તમને ફાળવવામાં આવેલ જગ્યા સિવાય અન્ય કોઈ જગ્યાએ બેસવું નહીં, કે બીજી કોઈ જગ્યાએ અવરજવર કરવી નહી.
  • તમારા વાહનોના ડ્રાઈવર વાહન છોડીને ક્યાંય ન જાય તેની કાળજી રાખવી.
  • સમગ્ર કાર્યક્રમ દરમ્યાન તેમજ કાર્યક્રમ સમાપ્ત થાય ત્યાં સુધી આ પાસ તમારી પાસે સાચવી રાખવા વિનંતી.
  • ઉપર લિખિત નિયમો સાથે છેડછાડ કે ઉલ્લંઘન સામે કડક પગલાં લેવામાં આવશે, ઉલ્લંઘન કરનારનો પાસ રદ્દ કરવામાં આવશે અને તેમને પોલીસની મદદથી કે મદદ વિના સ્ટેડિયમની બહાર મોકલી દેવાશે.
  • તમને ફાળવેલો પાસ બીજી કોઈ વ્યક્તિને ટ્રાન્સફર થઈ શકશે નહીં.
  • પાસ માત્ર એક વ્યક્તિ માટે.

Traffic Notification (ટ્રાફિક અંગેની સૂચનાઓ)


Help


Medical Fire Escape Strategy
View Details PDF View Details PDF

મદદ


મેડિકલ ફાયર એસ્કેપ સ્ટ્રેટેજી
વિગતો જુઓ PDF વિગતો જુઓ PDF

Stay Updated